April 25, 2007

મારે શબ્‍દોથકી શબ્‍દોની પેલે પાર જવુ છે,

સદાય મૌન રહી શબ્‍લોનો અર્થ કહી જવો છે

અા ખોડીયામા રહી, ખોડીયાથી પર જવનો રસ્‍તો જોવો છે.

મનના મંથન થકી મનની પેલે પાર જવુ છે.

એક અાત્‍મા બની પરમાત્‍મા સુઘીની કુચ કરવી છે.

માફી

April 7, 2007

માફી માગી શકુ એટલો પણ સમય કયા મળ્‍યો,
નહીતર તારે કાજ ચૂટેલ એક એક ફુલ-છોડની …

Hello world!

March 29, 2007

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!